Imatges de pÓgina
PDF
EPUB

10 Then saith Jesus unto him, Get thee hence, Satan: for it is written, Thou shalt worship the Lord thy God, and him only shalt thou serve.

૧૦ તારે ઈશુ તહેન કહે છે કે આ શેતાન આ જ કેમકે એલ છે કે પરભુ જે તાહારે દેવ તેનું ભજન કર ને તહેની એલ્લાનીજ

સેવા કર

11 Then the devil leaveth him, and, behold, angels came and ministered unto him.

૧૧ તાહરે શેતાન તેહેને મુકે છે તે જુઓ દુતેએ પાશે આવીને તેહેની શેવા કીધી જ

12 | Now when Jesus had heard that John was cast into prison, he departed into Galilee;

૧૨ ને ઈશુએ શાંભલું કે બહેન બંધાવાન કરાઓ તાહારે તે પા ગાલલીમાં ગએ જ

13 And leaving Nazareth, he came and dwelt in Capernaum, which is upon the sea coast, in the borders of Zabulon and Nephthalim :

૧૩ ને નારેથને મુકીને બુલેનની તથા નાથાલીની સીમમાં ના દરીઆ પાશેના કારનામમાં આવી જ

14 That it might be fulfilled which was spoken by Esaias the prophet, saying, ૧૪ માટે કે ઈશાઈઆ ભલી શકહેનારે જે કહું હુતુતે પુરું થાએ 15 The land of Zabulon, and the land of Nephthalim, by the way of the sea, beyond Jordan, Galilee of the Gentiles:

૧૫ કે જે બુલેનની પરતના તથા નફાલીના પરાંતના ઈઅરદન પાશેના શrદના રચતામાં [એટલે] પરદેશીઓની ગાલલીમાંના

16 The people which sat in darkness saw great light; and to them which sat in the region and shadow of death light is sprung up. ૧૯ જે લેક અંધારામાં બેઠેલા તેઓએ મેટું અજવાળું દીઠુંને

મતના દેશમાં તથા છાઆમાં બેઠેલાઓને અજવાકું પરગટ થઉં છે

17 | From that day Jesus began to preach, and to say, Repent: for the kingdom of heaven is at hand.

૧૭ તાહારથી ઈશ્ક પરગટ કરવા તથા [એ કહેવા લાગી કે આકા શનું રાજ પાશે આએવું છે માટે તમે પશતાવ કરે

18 | And Jesus, walking by the sea of Galilee, saw two brethren, Simon called Peter, and Andrew his brother, casting a net into the sea : for they were fishers.

૧૮ ને ઈશુ ગાલલીના શrદરને કાંઠે ચાલ હુ તાહારે તેણે બે ભાઈઓને [એટલે] શીમેનને જે પીતર કહેવાએ છે તથા તેના ભાઈ દફને દરીઆમાં જલ નાંખતા દીઠા કાંજે તેઓ માછી હુતા

19 And he saith unto them, Follow me, and I will make you fishers of men.

૧૮ તાહારે તે તેને કહે છે કે માહારી પાછલ આવે ને હું તમ ને માણસના [પકડનારા] માછી કરીશ

20 And they straightway left their nets, and followed him.

૨૦ ને તેઓ જલેને તુરત મુકીને તેની પાછલ ગઆ જ 21 And going on from thence, he saw other two brethren, James the son of Zebedee, and John his brother, in a ship with Zebedee their father, mending their nets; and he called them.

૨૧ ને તેણે તહીંથી આગલ જતાં બીજ બે ભાઈ જેબેદીના [દીકરા] ઈકુબને તથા તેહના ભાઈ બહેનને તેઓના બાપ જેબેદીની સાથે હોડીમાં પોતાની જાલે શાંધતા દેખીને તેઓને

પણ તેડા જ

22 And they immediately left the ship and their father, and followed him. ૨૨ તાહીરે તેઓ હેડીને તથા પોતાના બાપને તુરત મુકીને તેહેની માછલ ગઆ *

23 1. And Jesus went about all Galilee, teaching in their synagogues, and preaching the gospel of the kingdom, and healing all manner of sickness and all manner of disease among the people.

૨૩ ને ઈશ્ક તેઓની સભાઓમાં ઉપદેશ કરે તેને રાજના શારા સમાચાર પરગટ કરતો ને લેકના હરેક ગ તથા હરેક દુખ ટાલ તે આખા ગાલલીમાં ફરો 24 And his fame went throughout all Syria : and they brought unto him all sick people that were taken with divers diseases and torments, and those which were possessed with devils, and those which were lunatic, and those that had the palsy ; and he healed them.

૨૪ તાહારે આખા અનામમાં તેહેની કીરતી ફેલીગઈ ને તેઓ શઘલા માંદાઓને [એટલે ભાત ભાતના રેગીઓને તથા પીડાવા લાઓને તથા ભુતવલગેલાઓને તથા ફેરાવાલાઓને તથા પખ શાઘાતીઓને તહેની પાસે લાવા ને તેણે તેઓને શમા કીધા

25 And there followed him great multitudes of people from Galilee, and from Decapolis, and from Jerusalem, and from Judea, and from beyond Jordan.

૨૫ ને ગાલલીથી તથા દેકાપલીશથી તથા ઈરૂશાલેમથી તથા ઈહુદાથી તથા અરદનને પેલેપારથી ઘણુ લેક તેહેની પાછલ

આ જ

CHAP. V. પાંચને અધો ક 1 And seeing the multitudes, he went up into a moun-.. tain: and when he was set, his disciples came unto him

૧ તાહારે તે લોકોની ભીડ જોઈને પહાડ પર તે ચહડો ને બેઠા પર તહેના શીશ તેહેની પાશે આએવા જ 2 And he opened his mouth, and taught them, saying, ૨ તાહારે તેણે પોતાનું માહે ઉઘાડીને તેને ઉપદેશ કર

"

તો કહુ

kingdom of heaven.

૩ કે આતનામાં જે રક તેઓને ધન [ ] કેમકે આકાશનું રાજ તેઓનું છે ?

4 Blessed are they that mourn ; for they shall be comforted.

૪ જે શેક કરે છે તેઓને ધન [છે કેમકે તેઓ દીલાશે પામશે

5 Blessed are the meek : for they shall inherit the earth. .

૫ નરમોને ધન [ ] કેમકે તેઓ પરથવીનું વતન પામશે જ

6 Blessed are they which do hunger and thirst after righteousness : for they shall be filled.

૬ જેઓને શાચાઈની ભુખ તથા તરશ [9] તેઓને ધન [છે કેકે તેઓ ધરાશે જ

7 Blessed are the merciful: for they shall obtain mercy. ૭ દઆલુઓને ધન [ ] કેમકે તેઓ આ પામશે એક 8 Blessed are the pure in heart: for they shall see God. ૮ મનમાં જે ક્ષુધ તેઓને ધન [છે કેમકે તેઓ દેવને દેખશે જ

9 Blessed are the peacemakers : for they shall be called the children of God.

ઇ શલાહ કરનારાઓને ધન [છે કેમકે તેઓ દેવના જીઈઓ કહેવાશે જ

10 Blessed are they which are persecuted for righteousness' sake: for their's is the kingdom of heaven.

૧૦ શાચાઈને શારૂ જેઓની શતાવણું કરાખે છે તેને ધન [] કેમકે આકાશનું રાજ તેઓનું છે 11 Blessed are ye, when men shall revile you,

and

persecute you, and shall say all inanner of evil against you falsely, for my sake. ૧૧ ના લિક] તમારી ના કરશે ને પુદલાગશે ને માહારે લીધે

તમારે ઊલટી હરેક ભુડી વાત જુઠાઈથી કહેશે તમારે તમને ધન છે

12 Rejoice, and be exceeding glad: for great is your reward in heaven: for so persecuted they the prophets which were before you. -૧૨ તમે આનંદ કરો તથા ઘણા હરખા કાંજે આકાશમાં તમારું ફલ ભટું છે] કેમકે તમથી અગાઊના ભવીશકેહેનારા એની પુઠે તેઓ એમજ લાગા જ

13 | Ye are the salt of the earth : but if the salt have lost his savour, wherewith shall it be salted? it is thenceforth good for nothing, but to be cast out, and to be trodden under foot of men.

૧૩ તને ધરતીનું મીઠું છે પણ ને મીઠું કશવાદ થઉં તો તે શા થી ખારું કરાશે બાહાર ફેંકાવવા તથા મણિશથી છુંદાવવા વગર તે ફરી બીજ કઈ કામનું નથી : 14 Ye are the light of the world. A city that is set on an hill cannot be hid.

૧૪ તને જગતનું અજવાળું છો પહાડ પરનું વસાવાએલું શહેર શતાઈ શકતું નથી જ

15 Neither do men light a candle, and put it under a bushel, but on a candlestick; and it giveth light unto all that are in the house.

૧૫ ને દીવો કરીને તેને માપાના વાસણ તલે નહીં પણ દીવી પર મુકે તાહારે ઘરમાંનાં બધાંને તે અજવાળું આપે છે

16 Let your light so shine before men, that they may see your good works, and glorify your Father which is in heaven. ૧૯ માંણશેની આગલ તમારું અજવાળું હેજ પરકાશ થાએ

તેઓ તમારી રૂડી કરણીઓ જેઓ ને આકાશમાંના તમારા બાપ ને મહીમા કરે

17 | Think not that I am come to destroy the law, or the prophets: I am not come to destroy, but to fulfil.

« AnteriorContinua »