Imatges de pÓgina
PDF
EPUB

and on the good, and sendeth rain on the just and on the unjust.

૪૫ અમાટે કે તને આકાશમાંના તમારા બાપનાં ઈ થાઓ કેમકે તે પોતાના શુરજને ભુડા તથા ભલા પર ઊગાવધ્ ન શારા તથા ભાઠા પર વરશાદ વરશાવે

46 For if ye love them which love you, what reward have ye do not even the publicans the same?

૪૬ કેમકે જે તમ પર પરેમ કરેછે તેઓ પર ને તને પરેમ કરો છે! તો તમને શું પ્ણ છે દાંણીઓ પણ શું એનજ નથી કરતા 47 And if ye salute your brethren only, what do ye more than others? do not even the publicans so?

૪૭ ને ને તને એકલા પોતાના ભાઈઓને શલાન કરો તો તને વહતું શું કરોછો નાણીએ પણ શું એંનજ નથી કરતા

48¶ Be ye therefore perfect, even as your Father which is in heaven is perfect.

૪૮ એમાટે આકાશમાંના તમારા બાપ જેહુલો સંપુરણુ છે તે હેવા તને સઁપુરણ થાઓ

CHAP. VI. શ્નો અધા

1 Take heed that ye do not your alms before men, to be seen of them: otherwise ye have no reward of your Father which is in heaven.

૧ નાઁણુશો દેખે તે શારૂ તેઓની આગલ તને પોતાનો ધરમ ન કરો માટે ખબરદાર રહો નહીતો આકાશનાઁના તમારા બાપથી તમને પ્ત નથી.

2 Therefore when thou doest thine alms, do not sound a trumpet before thee, as the hypocrites do in the synagogues and in the streets, that they may have glory of men. Verily I say unto you, They have their reward.

૨ એમાટે નારે તું ધરન કરેછે તાહાર ન ઢોંગી શભામાં તથા રશતાનાં માંચોથી વખાણુ પાઁખવાને કરેછે તેંન તું પા

તાની આગલ રણુધડુંન વાડ હું તમને શાચું કહું કેતેઓ પો તારું ખ઼ પાંનેછું

3 But when thou doest alms, let not thy left hand know what thy right hand doeth:

૩ ૫ણ રુંધરન કરેછે તાહાર જે તાહારો જમણા હાથ કરેછે તે તાહારા ડાબો હાથ ન નણું

4 That thine alms may be in secret: and thy Father which seeth in secret himself shall reward thee openly. ૪ એમાટેકે તાહારો ધરમ ગુપતનાં થાઅને ગુપતનાં દેખનાર તાારા બાપ પોતે પરગટમાં તને ખ઼ ભરી આપશે

5 f[ And when thou prayest, thou shalt not be as the hypocrites are: for they love to pray standing in the synagogues and in the corners of the streets, that they may be seen of men. Verily I say unto you, They have their reward.

તાહારે ઢોંગીઓના જેહેવો ન થા

૫ ને નારે તું પરારથના કરેછે કાંજે માંણશો તેને દેખ માટે તેઓ શભામાં તથા રથતા એનાં નાકાં પર ઊભા રહેતાં પરારથના કરવા ચાહેછું હું તન ને શાચું કહુંછાં કે તેઓ પેાતાનું પ્ણ પાંનેછે

6 But thou, when thou prayest, enter into thy closet, and when thou hast shut thy door, pray to thy Father which is in secret: and thy Father which seeth in secret shall reward thee openly.

હું પણ ગારે હું પરારથના કરેછે તાહાર પોતાની ઓરડીમાં પેશ ને તાહારૂં ખાણું બંધ કરીને ગુપતનાંના તાહારા બાપની પરારના કર ને ગુપતનાં દેખનાર તાહારો બાપ તને પરગઢમાં ફલ ભરી આપશ

7 But when ye pray, use not vain repetitions, as the heathen do for they think that they shall be heard for their much speaking.

૭ ને તમે પરારથના કરતાં પરદેશીઓની પડે અવસ્થા ન ખાલી

કાંજે તે ધારેછે કે પોતાના ઘણા બેાલવાથી પોતાનું ગંભલાશે

8 Be not ye therefore like unto them : for your Father knoweth what things ye have need of, before ye ask him.

૮ એમાટે તને તેના જેવા ન થા કેમકે તને પોતાના બાપથી નાગા અગાઊ જે જે તમારે ખપ છે તે તેહને માલુમ છે 9 After this manner therefore pray ye: Our Father which art in heaven, Hallowed be thy name.

૯ તેમાટે તમે હેવી પરારથના કરો કે એ આકાશનાઁના હુ ભારા બાપ તાહારૂં નંભ પીતર મનાએ

10 Thy kingdom come. Thy will be done in earth, as it is in heaven.

૧૦ તાહારૂં રાજ આવે જૈન આકાશમાં તેંમ પરથવી પર તા હારી ઇછા થાએ

11 Give us this day our daily bread.

૧૧ હુમારા નીતના રોટલા આજ હુમને આપ

12 And forgive us our debts, as we forgive our debtors. ૧૨ ને જૈન હુને હુમારા દેવાદારોને ભાર્ કરીએઈએ તેમ તું હુનાાં દેર્યાં હુમને ભાર્ કર

13 And lead us not into temptation, but deliver us fron evil: For thine is the kingdom, and the power, and the glory, for ever. Amen.

૧૩ ને હુમને પરીખશામાં ન લે પણ હુમને ભુડાઈથી છોડાવ [નક રાજ તથા પરાકરન તથા નીમા શરવકાલ શુધી તા હાર્યાં છે] આમીન

14 For if ye forgive men their trespasses, your heavenly Father will also forgive you;

૧૪ કેમકે ને તને નાંણુશાના વાંક તેને ના કરો તો તમારો આકાશી ખાપ તમને માફ઼ કરશે *

15 But if ye forgive not men their trespasses, neither will your Father forgive your trespasses.

૧૫ પણ તે તને નાંણુશાના વાંક તેને ભાર્ નથી કરતા તો તમારો બાપ તમારા વાંક પણ નાફ્ નહી કરશે

16 [ Moreover when ye fast, be not, as the hypocrites, of a sad countenance: for they disfigure their faces, that they may appear unto men to fast. Verily I say unto you, They have their reward.

૧૬ વલી ગામે તમે અપવાશ કરાા તાારે ઢોંગીઆની ખંડે લેવાઈ ગએલાં નાના ન થાઓ કેમકે લોકોને અપવાશી દે ખાડવા સારૂ તે પોતાનાં નહેાડાં કાર્યાં કરેછું હું તમને શાચું કહુંછુંઊ કે તે પોતાનું ક્ષ પાંનેછે

17 But thou, when thou fastest, anoint thine head, and wash thy face;

૧૭ પણુ તું અપવાશ કરેછું તાહારે પોતીકું નાણું ચીકણું કર ને પોતીકું નહોડું ધી

18 That thou appear not unto men to fast, but unto thy Father which is in secret: and thy Father which seeth in secret shall reward thee openly.

૧૮ એમાટે કે હું માણશોને નહીં પણુ ગુપતનાંના તાહારા બાપને અપવાથી દેખડાવે ને ગુપતમાં દેખનાર તાહારો બાપ તને પૂરગટમાં ફલ ભરી આપશે

19 | Lay not up for yourselves treasures upon earth, where moth and rust doth corrupt, and where thieves break through and steal :

૧૯ પરથવી પર પોતાને શારૂ દોલત એકઠી ન કરો નંહીં કીડા તથા કાટ ખરાબ કરછ ને નહીં ચારો ખાતર પાડીને ચારો

20 Butlay up for yourselves treasures in heaven, where neither moth nor rust doth corrupt, and where thieves do not break through nor steal:

૨૦ પણુ તમે પોતાને શારૂ આકાશમાં દોલત એકઠી કરો નંહી કીડા અથવા કાટ ખરાબ નથી કરતા ને નહીં ચારો ખાતર પા ડીને ચારતા નથી.

21 For where your treasure is, there will your heart be also.

૨૧ કેમકે નંહીં તમારી દોલત છે તાંહાંજ તમારાં ચીત પણ હશે 22 The light of the body is the eye: if therefore thine eye be single, thy whole body shall be full of light.

૨૨ શરીરના દીવો આંખ છે એમાટે નેતાહારી આંખ નીરમલ હોએ તા તાહારૂં આખું શરીર પરકાશ ભરેલું થશે

23 But if thine eye be evil, thy whole body shall be full of darkness. If therefore the light that is in thee be darkness, how great is that darkness !

૨૩ પણુ ને તાહારી આંખ ભુંડી હોએ તા તાહારૂં આખું શરીર અંધકાર ભરેલું થશે માટે ડુંમાં જે અજવાયું છે તે તે અંધકાર હાએ તા તે અંધકાર કેટલા નહેાટા

24 No man can serve two masters: foreither he will hate the one, and love the other; or else he will hold to the one, and despise the other. Ye cannot serve God and mammon.

૨૪ કાઈથી બે ધણીની ચાકરી કરાતી નથી કેમકે એકના વેશ તે કરશે ને બીન પર પરેમ કરશે અથવા એકની ગમને તે થશે ને બીન્તને તુછુ કરશે [તેમ] દેવની તથા દેાલતની ચાકરી તનથી કરાતી નથી

25 Therefore I say unto you, Take no thought for your life, what ye shall eat, or what ye shall drink; nor yet for your body, what ye shall put on. Is not the life more than meat, and the body than raiment?

૨૫ એમાટે હું તમને કહુંઊં કે તમે પોતાના જીવ શબંધી શું ખાઈશે ને શું પીશ ને પોતાનાં શરીર શસઁધી શું પહેરીશે [હી] બહુ ચંતા ન કરો જીવ ખારાક કરતાં ને શરીર વતર કરતાઁ શું અધીક નથી

26 Behold the fowls of the air: for they sow not, neither do they reap, nor gather into barns; yet your heavenly Father feedeth them. Are ye not much better than they?

« AnteriorContinua »