Imatges de pÓgina
PDF
EPUB

7 And they reasoned among themselves, saying, It is because we have taken no bread.

૭ એથી તેઓએ નાહોના વીચાર કરીને કહું કે આપણે રોટલા નથી લીધા માટે [તે અંન કહેછે]

8 Which when Jesus perceived, he said unto them, O ye of little faith, why reason ye among yourselves, because ye have brought no bread?

૮ પણ ઇશ્યુએ [મે] જંણીને તેને કહ્યું કે ઓ થોડા વીશ તને રોટલા નથી લીધા તેમાટે નાના કેન વીચાર

વાશી

કરાછો

9 Do ye not yet understand, neither remember the five loaves of the five thousand, and how

took up!

many baskets ye

૯ શું હજી સુધી તને નથી શમજતા ને પાઁચ હુન્નર પુરશ શમઁધીના પાઁચ રોટલા ને તને કેટલી ટોપલી ઊઠાવી તે ઈદ નથી કરતા

10 Neither the seven loaves of the four thousand, and how many baskets ye took up?

૧૦ વલી ચાર હુન્નર પુરથ શ×ધીના શાત રોટલા ને તમે કેટલી ટાપલી ઊઠાવી શું તે પણ [ઇઆદ નથી કરતા]

11 How is it that ye do not understand that I spake it not to you concerning bread, that ye should beware of the leaven of the Pharisees and of the Sadducees?

૧૧ તને કેમ નથી ભજતા કે પ્ાીશીઓના તથા શાદુકીના ખીરા શનધી હોશીઆર રાહા [હેવું] જે ને તમને કહું તે રોટલા શ×ધી નથી [કહું]

12 Then understood they how that he bade them not beware of the leaven of bread, but of the doctrine of the Pharisees and of the Sadducees.

૧ર તાહારૂં તેઓ શમન કે રોટલાના ખીરા શબંધી નહું પણ

s

પ્રારીશીએના તથા શાદુકીઓના ઊપદેશ શમઁધી હાશીઆર રેહે નાનું તેણે કહું હતું

13 | When Jesus came into the coasts of Cesarea Philippi, he asked his disciples, saying Whom do men say that I the Son of man am?

૧૩ ને ઈશુએ પીલપની કાઈશાીની શીનમાં આવીને પોતાના શીશોને પુછતાં કહું કે માંણુશના દીકરા જે હું તે હું કાણુ છા લોકા શું કહેછે

14 And they said, Some say that thou art John the Baptist: some, Elias; and others, Jeremias, or one of the prophets.

૧૪ તાારે તેઓએ કહું કેટલાએક [કેહુંછે] કે ઈહાન બાપતીશમ કરનાર છે ને કેટલાએક અલીન ને કેટલાએક ઈરેમીઆ અથવા ભવીશકહેનારાઓમાંના એક [છે]

15 He saith unto them, But whom say ye that I am?

૧૫ તે તેમને કહે, પણ તને શું કહેછા હું કાણુ છુ

*

· 16 And Simon Peter answered and said, Thou art the Christ, the Son of the living God.

૧૬ તારે શીઞાન પીતરે જવાબ દેતાં કહ્યું કે તું જીવતા દેવ નો દીકરો તે ખીશટ છે

17 And Jesus answered and said unto him, Blessed art thou, Sison Bar-jona: for flesh and blood hath not revealed it unto thee, but my Father which is in heaven.

૧૭ ને ઇશ્યુએ જવાબ દેતાં તહુને કહું કે ઓ શીનાન ખાઇ ના તને ધન છે કેમકે નાશે તથા લોહીએ નહીં પણ માહારા આકાશમાંના બાપે તને એ જણાએવુંછે

18 And I say also unto thee, That thou art Peter, and upon this rock I will build my church; and the gates of hell shall not prevail against it.

૧૮ વલી હું તને કહુંઘી કે ૐ પીતર છે ને આ પથ્થર પર હું

90

[merged small][ocr errors][merged small]

ભાહાી મંડલી ઊભી કરીશ ને તેણેને ઊલટું નરકના નાચા [વાલા]નું તેર નહીં ચાલશે

19 And I will give unto thee the keys of the kingdom of heaven: and whatsoever thou shalt bind on earth shall be bound in heaven: and whatsoever thou shalt loose on earth shall be loosed in heaven..

૧૪ ને આકાશના રાજની કુંચી

હું તને આપીશ પછી પર થવી પર તું જે કંઇ બંધ કરશે તે આકાશનાં બંધ રખાશે ને પરથવી પર તું જે ઘેાડીશ તે આકાશમાં પણ ઘેાડાશે

20 Then charged he his disciples that they should tell no man that he was Jesus the Christ.

૨૦ તારે તેણે પોતાના શીશાને અગતે હુકમ આએવો કે ઈશુ જે ખીશટ તેજ હું શું એ તે

કોઈને ન કહે

1 [ From that time forth began Jesus to shew unto his disciples, how that he must go unto Jerusalem, and suffer many things of the elders and chief priests and scribes, and be killed, and be raised again the third day. ૨૧ તાહારથી ઇશ્યુ પેાતાના શીશાને જણાવવા લાગેગા કેતેહેને ઇશાલેનમાં જવું ને ઘરડાઓથી તથા સુખી ઈઆજકોથી તથા શાશતરીઓથી ઘણાં શહેવાં ને નારાજવું ને તીજે દાહડે પાછા ઊઠવું જરૂર છે

22 Then Peter took him, and began to rebuke him, saying, Be it far from thee, Lord: this shall not be unto thee. રર તાારે પીતરે તેહેને પાતાની ગમ લીધા ને તેણેને ઠપકો દેવા લાગીને કહું કે આ પરભુ એ ઉંચી દુર રહે એં તને નહીં.જ

થશે

23 But he turned, and said unto Peter, Get thee behind me, Satan: thou art an offence unto me: for thou savourest not the things that be of God, but those that be of men.

૨૩ પણ તેણે ને પીતરને કહું કે આ શૈતાન ભાહારી પદ્મ

વાડે ન તું મને ઠોકર ખવડાવનાર છે કેમકે દેવનાં વાનાં નહીં ષણુ નાણુશાનાં તું ઇછેછે

24 [ Then said Jesus unto his disciples, If any man will come after me, let him deny himself, and take up his cross, and follow me.

૨૪ તાહારે ઈશુએ પોતાના શીશાને કહું કે ને કાઈ નાહારી પાલ આવવા ચાહેછે તો તે પોતાને તુષ્ઠ નંણે ને પોતાનો ભરણથંભ ઊંચકી લઈને નાહાી પાછલ આવે

25 For whosoever will save his life shall lose it: and whosoever will lose his life for my sake shall find it.

૨૫ કેમકે જે કાઇ પોતાનો જીવ બચાવવા ચાહેછું તે તેહેન ખાશે પણ જે કોઈ ભાહારે લીધે પોતાનો જીવ ખોશે તે તહેન બચાવશે *

26 For what is a man profited, if he shall gain the whole world, and lose his own soul? or what shall a man give in exchange for his soul?

૨૬ કાંજે તે માણશ આખો શૈશાર દેલવશે ને પોતાના જીવ ની હાઁની પાંખશે તાતેહેને શા લાભ થશે અથવા નાઁણશ પોતા ના જીવને બદલે શું આપશે *

27 For the Son of man shall come in the glory of his Father with his angels; and then he shall reward every man according to his works.

૨૭ કેમકે માઁણુશનો દીકરો પોતાના બાપને નીમાએ પા તાના દુતા શુાં આવશે ને તાહારે હરેકને પોત પોતાનાં કાઁભ પરમાણે ભીઆપશે

28 Verily I say unto you, There be some standing here, which shall not taste of death, till they see the Son of man coming in his kingdom.

૨૮ હું તમને શાચું કહુંર્ઘઊં કે ીઓં જે લોક ઊભા રહેછે તેમાંના કેટલાએક હેવા છે કે ભણુશના દીકરાને પોતાના રાજનાં આવતા દેખશે તાંહાં સુધી ભાતને નીજ ચાખશે

.

1

CHAP. XVII. શતરના અવા

1 And after six days Jesus taketh Peter, James, and John his brother, and bringeth them up into an high mountain apart,

૧ ને છુ ટાહાડા પછી ઈશુએ પીતરને તથા ઈઆઅને તથા તેણેના ભાઈ ઇહાનને શાથે લીધા ને તે તેઆને એક ઊંચા પા હાડ પર એકાઁત લઈગ

2 And was transfigured before them: and his face did shine as the sun, and his raiment was white as the light.

૨ ને તેહેનું રૂપ તેઓની આગત બદલાઈ ગઊં એટલે તેણેનું નેહા શુરજના જેહેવું પરકાશી થઉં ને તેહેનાં વચતર અજ બાલાના જેહેર્યાં ઊજાઁ થર્મોં

3 And, behold, there appeared unto them Moses and Elias talking with him.

૩ તાહારે જીઓ નુશા તથા એલીન તેહેની બ્લેડ વાત કરતા તેની આગલ દેખા

4 Then answered Peter, and said unto Jesus, Lord, it is good for us to be here: if thou wilt, let us make here three tabernacles; one for thee, and one for Moses, and one for Elias.

૪ પછી પીતરે ખોલતાં ઈશુને કહ્યું કે આ પરભુ આપણું હુ ં રહેવું શારૂં છે ને તાહારી ભરછ હોએ તો હી હમે તરણ માંડવા બનાવીએ એક તાારે કાજે ને એક સુશાને કાજે ને એક એલીનને કાજે

5 While he yet spake, behold, a bright cloud overshadowed them: and behold a voice out of the cloud, which said, This is my beloved Son, in whom I am well pleased; hear ye him.

૫ તે કેહતો હુતા એટલામાં જુએ એક ચલકતી વાદલીએ તેઓ પર છા કીધી ને ક્ષુ વાદલીમાંથી શબંદે કહું કે એજ

« AnteriorContinua »